Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીલંકાના ગૉલમાં રમાતી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના 27 જુલાઈ, ગુરુવારે બીજા દિવસે ભારતીય ટીમની સ્થિતિ મજબૂત બની હતી. ભારતનો પહેલો દાવ 600 રનમાં પૂરો થયા બાદ ભારતના બોલરોએ દિવસના અંત સુધીમાં શ્રીલંકાના પહેલા દાવની પાંચ વિકેટ પાડી દીધી હતી અને સ્કોર બોર્ડ પર તેના 154 રન થયા હતા. શ્રીલંકા સામે હવે ફોલોઓન થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS