Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઓડિશાના ભૂવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમ ખાતે 6 જુલાઈ, ગુરુવારથી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે. આ સ્પર્ધામાં પુરુષોની 400 મીટરની દોડમાં ભારતના બે દોડવીર – અમોજ જેકબ (47.09s) અને મુહમ્મદ અનસ (46.70s) (નીચેની તસવીર) સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા. આ બે રનર ઉપરાંત રાજીવ અરોકિયા (46.41s) પણ સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS