Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 6 સપ્ટેંબર, બુધવારે કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં સાત-વિકેટથી પરાજય આપ્યો હતો અને માઈક્રોમેક્સ કપ ટ્રોફી જીતી લીધી હતી. 82 રન કરનાર કોહલીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS