એશિયન ગેમ્સ 2018ઃ બજરંગ પુનિયાએ જીત્યો ગોલ્ડ…

0
977
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાતી 18મી એશિયન ગેમ્સમાં 19 ઓગસ્ટ, રવિવારે પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીની રમતમાં 65 કિ.ગ્રા. વર્ગમાં ફાઈનલ મુકાબલામાં જાપાનના તાકાતાની દાઈચીને 11-8થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુનિયાએ 2014ની ઈન્ચન એશિયન ગેમ્સમાં 61 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.