ગબ્બામાં ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ…

0
1582
ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-20, ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમવા આવેલી ભારતીય ટીમના ખેલાડીઓએ 18 નવેમ્બર, રવિવારે બ્રિસ્બેન શહેરના ‘ધ ગબ્બા’ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા 21 નવેમ્બરે ત્રણમાંની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની T20I સીરિઝ રમાશે.ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20I મેચ મેલબર્નમાં 23 નવેમ્બરે અને ત્રીજી સિડનીમાં 25 નવેમ્બરે રમાશે.ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 4-ટેસ્ટ અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમશે.

હેડ કોચ રવિ શાસ્ત્રીની દેખરેખ હેઠળ ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસબ્રિસ્બેનમાં પહેલી મેચ પૂર્વે સઘન પ્રેક્ટિસ