ફાતિમા, રિતુએ શૂઝ લોન્ચ કર્યાં…

0
1783
બોલીવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ અને મહિલા કુસ્તીબાજ રિતુ ફોગાટે 27 એપ્રિલ, શુક્રવારે નવી દિલ્હીમાં સ્કેચર્સ સ્પોર્ટ્સ શૂઝ લોન્ચ કરવાના પ્રસંગે ખાસ હાજરી આપી હતી અને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.

ફાતિમા સના શેખ
રિતુ ફોગાટ