નડાલ ફરી ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન…

0
1166
સ્પેનનો રાફેલ નડાલ 10 જૂન, રવિવારે પેરિસમાં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ ટ્રોફી જીતી લીધા બાદ. એણે ફાઈનલમાં ઓસ્ટ્રિયાન ડોમિનિક થીમને 6-4, 6-3, 6-2થી હરાવ્યો હતો.

રોમાનિયાની સિમોના હાલેપ
શનિવાર, 9 જૂને મહિલાઓની સિંગલ્સ ફાઈનલ જીતીને ટ્રોફી જીતનાર રોમાનિયાની સિમોના હાલેપ. એણે ફાઈનલમાં અમેરિકાની સ્લોએની સ્ટીફન્સને પરાજય આપ્યો હતો.
10 જૂન, રવિવારે મહિલાઓની ડબલ્સની ફ્રેન્ચ ઓપન જીતનાર ચેક રીપબ્લિકની બાર્બોરા ક્રાસીકોવા (જમણે) અને કેટરીના સીનીયાકોવા. એમણે ફાઈનલમાં જાપાનની જોડીને પરાજય આપ્યો હતો.
બાર્બોરા ક્રાસીકોવા અને કેટરીના સીનીયાકોવા
બાર્બોરા ક્રાસીકોવા અને કેટરીના સીનીયાકોવા