સિંધુ, લલિતા, કિદામ્બી, સાક્ષી મુંબઈમાં…

0
2136
ભારતીય ખેલકૂદ જગતના ચાર નામાંકિત સિતારાઓ – બેડમિન્ટન સ્ટાર્સ પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત તથા એથ્લીટ લલિતા બાબર અને ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ સાક્ષી મલિક 20 ફેબ્રુઆરી, મંગળવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તસવીરકારોને પોઝ આપ્યા હતા.