એશિયાડ-2018 મેડલવિજેતાઓ મોદીને મળ્યા…

હાલમાં જ ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ ગયેલી 18મી એશિયન ગેમ્સમાં ભારત વતી મેડલ જીતનાર ખેલાડીઓ 5 સપ્ટેંબર, બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કેન્દ્રના યુવાઓને લગતી બાબતો, સ્પોર્ટ્સ અને માહિતી-પ્રસારણ (સ્વંતત્ર ચાર્જ) પ્રધાન કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોર પણ એ વખતે ઉપસ્થિત હતા. વડા પ્રધાન મોદીએ મેડલવિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી.

કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરન રિજીજુએ એક સમારંભમાં એશિયન ગેમ્સના મેડલવિજેતાઓનું સમ્માન કર્યું હતું તે વેળાની તસવીર.

કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરન રિજીજુએ એક સમારંભમાં એશિયન ગેમ્સના મેડલવિજેતાઓનું સમ્માન કર્યું હતું તે વેળાની તસવીર.

કેન્દ્રના પેટ્રોલિયમ-કુદરતી ગેસ, સ્કિલ ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં એક સમારંભમાં એશિયન ગેમ્સના મેડલવિજેતાઓનું બહુમાન કર્યું એ વેળાની તસવીર.

કેન્દ્રના ઊર્જા અને ન્યૂ એન્ડ રીન્યૂએબલ એનર્જી (સ્વતંત્ર ચાર્જ) ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં એક સમારંભમાં એશિયન ગેમ્સના મેડલવિજેતાઓનું બહુમાન કર્યું એ વેળાની તસવીર.