ફિફા વર્લ્ડ કપ 2018: જર્મનીનો પ્રારંભિક મેચમાં પરાજય

0
1345
Mexico shock World Cup holders Germany
મોસ્કોના લઝનિકી સ્ટેડિયમ ખાતે 17 જૂન, રવિવારે રમાઈ ગયેલી ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધામાં ગ્રુપ-Fની પ્રારંભિક મેચમાં મેક્સિકોએ ગઈ વેળાના ચેમ્પિયન્સ જર્મનીને 1-0થી હરાવીને મોટું અપસેટ પરિણામ સર્જ્યું છે. મેચનો એકમાત્ર ગોલ મેક્સિકોના ફોરવર્ડ હિરવિંગ લોઝેનોએ 35મી મિનિટે કર્યો હતો.
Mexico shock World Cup holders Germany
મેક્સિકોનો વિજયી ગોલ કરનાર હિરવિંગ લોઝેનો

Mexico shock World Cup holders Germany Mexico shock World Cup holders Germany Mexico shock World Cup holders Germany Mexico shock World Cup holders Germany Mexico shock World Cup holders GermanyMexico shock World Cup holders Germany