ટેનિસ મુકાબલામાં કિર્ગોઈસ/હેવીટ વિજેતા…

0
1341
સિડનીમાં 8 જાન્યુઆરી, સોમવારે રસપ્રદ ટેનિસ મુકાબલો યોજાઈ ગયો. ‘ફાસ્ટ 4’ નામનો એ સિડની ઈન્ટરનેશનલ નામનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગોઈસ અને લેઈટન હેવીટ તથા ગ્રિગોર દિમિત્રોવ (બલ્ગેરિયા) અને એલેકઝાંડર ઝેરેવ (જર્મની)ની જોડી વચ્ચે થયો હતો. કિર્ગોઈસ-હેવીટની જોડીએ તે મેચ 2-1થી જીતી હતી.
કિર્ગોઈસ-હેવીટની જોડી બની વિજેતા