સિંધુએ જકાર્તામાં જન્મદિવસ ઉજવ્યો…

0
1446
બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ 5 જુલાઈ, ગુરુવારે પોતાનો જન્મદિવસ જકાર્તામાં ઈન્ડોનેશિયન પ્રશંસકોની સાથે ઉજવ્યો હતો. સિંધુ જકાર્તામાં ઈન્ડોનેશિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધા રમવા આવી છે. તે એની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.
ગુરુવાર, 5 જુલાઈએ સિંધુએ જાપાનની એયા ઓહોરીને 2-0થી પરાજય આપ્યો હતો.
ગુરુવાર, 5 જુલાઈએ સિંધુએ જાપાનની એયા ઓહોરીને 2-0થી પરાજય આપ્યો હતો.