SCGમાં ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ…

0
1520
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની શહેરના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 12 જાન્યુઆરી, શનિવારે પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે. તેની પૂર્વસંધ્યાએ, શુક્રવારે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમના ખેલાડીઓએ એસસીજી ખાતે સઘન નેટ પ્રેક્ટિસ કરી હતી. ત્રણ-મેચોની સીરિઝની બીજી મેચ 15 જાન્યુઆરીએ એડીલેડમાં અને ત્રીજી તથા આખરી મેચ 18મીએ મેલબોર્નમાં રમાશે. નેટ પ્રેક્ટિસ વખતે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ જોડાયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે કહ્યું છે કે એનો પ્લાન ભારતના ટોચના ત્રણ બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરવાનો રહેશે.
ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ અને વિરાટ કોહલી સીરિઝ ટ્રોફી સાથે


શિખર ધવન, અંબાતી રાયડુ


કુલદીપ યાદવ