આઈપીએલ-2018 ઉદઘાટનવિધિનું રીહર્સલ…

0
1782
ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (આઈપીએલ)ની 11મી આવૃત્તિનો 7 એપ્રિલ, શનિવારથી આરંભ થઈ રહ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે નિર્ધારિત ઉદઘાટન સમારોહ માટેના રીહર્સલમાં 6 એપ્રિલ, શુક્રવારે અનેક કલાકારો પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.