તેંડુલકર ધરમશાલામાં…

0
2017
દંતકથા સમા ક્રિકેટર સચીન તેંડુલકરે એમના પત્ની અંજલિ તેંડુલકરની સાથે 1 મે, મંગળવારે ધરમશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને એસોસિએશન દ્વારા સ્થપાનાર ક્રિકેટ મ્યુઝિયમના શિલાન્યાસવિધિમાં ભાગ લીધો હતો.