એશિયા કપઃ દુબઈ સ્ટેડિયમમાં ભારે ઉત્સાહ…

0
1527
એશિયા કપ-2018 ક્રિકેટ સ્પર્ધામાં 19 સપ્ટેંબર, બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-Aની મેચના આરંભ પૂર્વે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંને દેશના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે મેચ 8-વિકેટથી જીતી લીધી હતી. પાકિસ્તાન 162 (43.1), ભારત 164-2 (29). પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભૂવનેશ્વર કુમાર ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો.

ભારત-પાક મેચને કારણે દુબઈમાં ટ્રાફિક જામ સર્જાયો