અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર મિલર દિલ્હીમાં…

0
1623
અમેરિકાનો ભૂતપૂર્વ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) ખેલાડી આન્દ્રે મિલર હાલ ભારતના પ્રવાસે આવ્યો છે. મુંબઈની મુલાકાત બાદ એ ૩૧ ઓક્ટોબર, મંગળવારે નવી દિલ્હીમાં આવ્યો છે અને NBA બાસ્કેટબોલ સ્કૂલની મુલાકાતે ગયો હતો. ત્યાં એ તાલીમાર્થી વિદ્યાર્થીઓને મળ્યો હતો. ૪૧ વર્ષીય મિલરનું કહેવું છે કે ભારતમાં બાસ્કેટબોલની રમતનો વિકાસ થવામાં સમય લાગશે.