ICC ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી અમદાવાદમાં!!

0
1849

શહેરના ક્રિકેટ રસિયાઓને ગુરૂવારે સૌ પ્રથમવાર અમદાવાદ વન મોલ ખાતે આઈસીસી વર્લ્ડ કપ ક્રિકેટ ટ્રોફી જોવાની અમૂલ્ય તક સાંપડી હતી. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂરના ભાગરૂપે આ સુંદર ટ્રોફીને અમદાવાદ વન મોલ ખાતે ચાહકો માટે ડિસ્પ્લેમાં મુકવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ આ ટ્રોફી સાથે સેલ્ફી ખેંચવાનો લ્હાવો લીધો હતો.