દક્ષિણ કોરિયામાં 23મો વિન્ટર ઓલિમ્પિક્સ…

0
1257
દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગ શહેરમાં ચાલી રહેલા 23મા શિયાળુ રમતોત્સવમાં ફિગર સ્કેટિંગ, મહિલાઓની આઈસ હોકી, મહિલાઓની સ્કી જમ્પિંગ, સ્પીડ સ્કેટિંગ, બાએથ્લોન જેવી વિવિધ રમતોની હરીફાઈ વખતનાં દ્રશ્યો. મુખ્ય હરીફાઈઓ ગેંગ્યૂંગ ઓવલ ખાતે રમાઈ રહી છે. ફિગર સ્કેટિંગમાં ટીમ ઈવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ કેનેડાએ જીત્યો હતો.