VVPATનું નિદર્શન…

0
1009

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે અમદાવાદની કલેક્ટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો સમક્ષ VVPAT Machine તેમજ મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.

 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ )