સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા રૂપાણી…

0
522
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ‘સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશમાં સામેલ થઈેન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલના પ્રાંગણમાં શ્રમદાન કરીને સફાઈ કરી હતી.