વિયેટનામના પ્રેસિડેન્ટનું શાનદાર સ્વાગત

0
646

વિયેટનામના પ્રેસિડેન્ટ ટ્રાન ડાઈ કવાંગ ભારતના પ્રવાસે આવ્યાં છે. તેમનું રાષ્ટ્રપતિભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વાગત કર્યું હતું, તે પહેલાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વિયેટનામના પ્રેસિડેન્ટ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીની સમાધિએ પુષ્પ અર્પણ કર્યા હતાં.