બોઝની જન્મ જયંતિ પર સંબોધન

0
755

નવી દિલ્હીઃ પ્રોફેસર એસ.એન. બોઝની 125મી જન્મ જયંતિ નીમિત્તે કોલકાતામાં યોજાયેલ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું.