વનસ્થલી વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ

0
685

રાજસ્થાનઃ ટોંક જીલ્લામાં આવેલી વનસ્થલી વિદ્યાપીઠના 34માં સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી. અહીંયા તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.