સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની તૈયારી…

0
505
14 ઓગસ્ટ, મંગળવારે દેશભરમાં ઠેકઠેકાણે 72મા આઝાદી દિવસની પૂર્વસંધ્યાએ લોકોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. ઉપરની તસવીરમાં છોકરી ચહેરા પર તિરંગાના રંગો ચીતરીને સેલ્ફી લઈ રહી છે.
લખનઉમાં આનંદ માણતા બાળકો.
તિરંગાનું વેચાણ.
તિરંગાનું વેચાણ.