પ્રકૃતિના ખોળે ખીલેલા પુષ્પોની સુંદરતા

0
802

ટોકિયોઃ જાપાનના ટોકિયો શહેરમાં એક તળાવમાં સુંદર વાતાવરણ સર્જાયું છે. અહીંયા આવેલા તળાવની આજુબાજુમાં ઝાડ પર ઉગેલા ચેરી પર્લના કારણે સુંદર પ્રાકૃતિક સૌંદર્ય સર્જાયું છે. અહીંયા પથરાયેલી પ્રકૃતિને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો બોટીંગ કરી રહ્યા છે.