જન્મદિન નિમિત્તે રાજ્યપાલને શુભેચ્છા

0
333

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેમની મુલાકાત લીધી હતી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ સાથે રાજ્યપાલના જન્મદિન નિમિત્તે યોજાયેલી રક્તદાન શિબિરની પણ મુખ્યપ્રધાને મુલાકાત લીધી હતી.