ધૂળના વાવાઝોડાથી વિનાશ…

0
665
13 મે, રવિવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ધૂળના વાવાઝોડા ઉપરાંત ભારે વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડા અને એની સાથે વીજળી પડવાની ઘટનાઓમાં 41 જણ માર્યા ગયા હોવાના અહેવાલો છે. ઉપરની તસવીર દિલ્હીની છે.
દિલ્હી
દિલ્હીમાં વાવાઝોડું ફૂંકાતા લોકો આશ્રય લેવા માટે દોડી રહ્યા છે
દિલ્હી
કોલકાતામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા
કોલકાતા
કોલકાતા
કોલકાતા
દિલ્હી
દિલ્હી