અમદાવાદઃ ભર શિયાળે ચોમાસું

અમદાવાદઃ તામિલનાડુ અને કેરળને ધમરોળ્યા બાદ ઓખી વાવાઝોડુ ગુજરાત તરફ આવ્યું છે. ત્યારે ઓખી વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં હાલ ભર શિયાળે ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાતથી અમદાવાદમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)