બોઇલર બ્લાસ્ટ ઘાયલો સાથે રાહુલ

રાયબરેલીઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાયબરેલીમાં થયેલા બ્લાસ્ટમાં ઘાયલ લોકોની રાયબરેલી જિલ્લા હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.