ભૂટાનના લશ્કરી વડા ભારતની મુલાકાતે…

0
265
ભૂટાનના રોયલ ભૂટાન આર્મીના ચીફ ઓપરેશન્સ ઓફિસર લેફ્ટેનન્ટ જનરલ બાટુ શેરિંગ હાલ ભારતની મુલાકાતે આવ્યા છે અને 6 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં ભારતના લશ્કરી વડા જનરલ બિપીન રાવતને મળ્યા હતા. બાદમાં એમણે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.