પાણી માટે પોકાર

અમદાવાદઃ વટવા વોર્ડમાં વટવા નાગરિક સમિતિ આસપાસની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા નાગરિકોએ વટવા ગામની સબઝોનલ ઓફિસ સંકુલમાં ખાલી માટલાઓ સાથે આવીને પુરતું પાણી આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.