અગનવર્ષા વચ્ચે વામકુક્ષી

0
990

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો પર સુર્યની અગનવર્ષા થઇ રહી છે. સુર્યના પ્રકોપથી સૌ કોઇ ત્રાહિમામ છે. એમાંય જે લોકો સુર્યના સીધા સંપર્કમાં કે માર્ગ પર કામ કરી રહ્યા છે એમની હાલત કફોડી છે. બપોર પડતાંની સાથે જ સૌ કામદારો છાંયા કે વૃક્ષનો છાંયો શોધી વામકુક્ષીનો પ્રયાસ કરે છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)