આઈએનએસવી તારિણી ક્રૂને બિરદાવતાં PM

0
715

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય નેવીની એ છ મહિલા અધિકારીઓ સાથે મુલાકાત કરી કે જેમણે આઈએનએસવી તારિણી દ્વારા સમગ્ર દુનિયાની યાત્રા કરી છે.