શેખ હસીના-મમતા બેનરજી મુલાકાત…

0
828
બાંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના 26 મે, શનિવારે કોલકાતામાં વિશ્વ ભારતી સંસ્થા ખાતે નવા શરૂ કરાયેલા બાંગલાદેશ ભવન પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળ્યાં હતાં. શેખ હસીનાએ ઢાકા રવાના થતા પહેલાં કોલકાતામાં નેતાજી ભવનની પણ મુલાકાત લીધી હતી. એ પહેલાં, શહેરની કાઝી નુરુલ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્દ ડિગ્રી આપીને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.