અસ્સી ઘાટ પર સુરક્ષા બંદોબસ્ત કડક…

0
759
વારાણસીમાં ગંગા નદી પરના અસ્સી ઘાટ ખાતે 9 માર્ચ, શુક્રવારે સુરક્ષા વ્યવસ્થાનું સિનિયર પોલીસ અધિકારીઓ નિરીક્ષણ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પ્રવાસે આવી રહેલા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુલ મેક્રોનની સોમવાર, 12 માર્ચે વારાણસીની મુલાકાતને લક્ષમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.