રીચાએ શેરબજારમાં ગોન્ગ વગાડ્યો…

0
2279
બોલીવૂડ અભિનેત્રી રીચા ચઢ્ઢાને દિવાળીના દિવસે મુંબઈ શેરબજારમાં એક વિશેષ બહુમાન પ્રાપ્ત થયું હતું. એણે દિવાળી નિમિત્તે BSE ખાતે મુરતના સોદાઓ વખતે પરંપરાગત ગોન્ગ વગાડ્યો હતો અને દીપ પ્રગટાવીને સ્પેશિયલ ટ્રેડિંગ સત્રનો શુભારંભ કરાવ્યો હતો. એ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણ પણ ઉપસ્થિત હતા.
ગોન્ગ વગાડીને સત્રનો આરંભ કરાવતી રીચા ચઢ્ઢા
દિવાળીના મુહૂર્તના સોદાઓ વખતે પરિવારજનો સાથે શેરદલાલો ખુશમિજાજમાં
દિવાળીના મુહૂર્તના સોદાઓ વખતે પરિવારજનો સાથે શેરદલાલો ખુશમિજાજમાં
રીચા ચઢ્ઢા