મહારાષ્ટ્ર સ્થાપનાદિન પરેડનું રીહર્સલ…

0
960
1 મેના રોજ મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. સ્થાપનાદિનની વર્ષગાંઠની ઉજવણી માટેની પરેડના 26 એપ્રિલ, ગુરુવારે મુંબઈના શિવાજી પાર્કમાં યોજાયેલા રીહર્સલમાં પુરુષ તથા મહિલા સુરક્ષાજવાનોએ ભાગ લીધો હતો.