પલ્સ પોલિયો કાર્યક્રમની શરુઆત

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે બાળકોને પોલિયો ડ્રોપ્સ પીવડાવીને પલ્સ પોલિયો નામના પ્રોગ્રામની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નંદા અને રાજ્યપ્રધાન અને આરોગ્ય તેમ જ પરિવાર કલ્યાણ અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.