અમદાવાદમાં વરસાદી માહોલ

અમદાવાદઃ શહેરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાત્રે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારે વરસાદે થોડો વિરામ લીધા બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

તસવીર-અહેવાલ- પ્રજ્ઞેશ વ્યાસ