રાહુલ ગાંધી બહેરીનના પ્રવાસે


બહેરીનઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બહેરીનના પ્રવાસે છે. અહીંયા તેઓ ધ ગલ્ફ હોટલ ખાતે ગ્લોબલ ઓર્ગેનાઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીનમાં રાત્રે 8.30 કલાકે સંબોધન કરશે.