કેશુબાપાના જન્મદિને સોમનાથમાં પૂજા

0
998

સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના જન્મ દીવસ નિમિત્તે સોમનાથ મંદિર મહાદેવજી સમક્ષ ખાતે કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા સમુહ મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ મહાપૂજન અને માર્કંડેય પૂજા પણ કરવામાં આવી હતી. આજે સાયં આરતી સમયે દીપમાળાનું આયોજન કરવામાં આવશે.