વડાપ્રધાન પશ્ચિમ બંગાળની મુલાકાતે

0
598

પશ્ચિમ બંગાળઃ વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાનનું આગમન થતા પશ્ચિમ બંગાળના ગવર્નર કેશારીનાથ ત્રિપાઠી સહિતના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીનો બાળક પ્રેમ પણ છલકાતો જોવા મળ્યો હતો. વડાપ્રધાને ત્યાં ઉપસ્થિત એક બાળકીને વ્હાલ પણ કર્યું હતું.