અરૂણાચલના પ્રવાસે વડાપ્રધાન

0
697

અરૂણાચલ પ્રદેશઃ વડાપ્રધાન મોદી આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંયા અરૂણાચલ પ્રદેશના ગવર્નર અને મુખ્યપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ઈટાનગર ખાતે આવેલા ગવર્નર હાઉસમાં વૃક્ષારોપણ કર્યું હતું.