વડા પ્રધાન મોદી આંદામાન-નિકોબાર ટાપુઓની મુલાકાતે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેંબર, રવિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી હતી. એમણે આ ટાપુઓના પાટનગર પોર્ટ બ્લેરના કાર નિકોબાર ખાતે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ તથા મોડર્ન સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યું હતું, 2004ની સુનામી આફતમાં માર્યા ગયેલાઓની યાદમાં બનાવવામાં આવેલા સ્મારક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સેલ્યૂલર જેલની મુલાકાત લીધી હતી. બ્રિટિશ શાસનના કાળમાં વીર સાવરકર સહિત અનેક સ્વાતંત્ર્યવીરોને બ્રિટિશરોએ આ જેલમાં પૂર્યા હતા. ઉપરની તસવીર વડા પ્રધાન સેલ્યૂલર જેલમાં આવ્યા તે વેળાની છે.

વડા પ્રધાન મોદી સેલ્યૂલર જેલની મુલાકાતે

સેલ્યૂલર જેલમાં વીર સાવરકરની કોટડીમાં વડા પ્રધાન મોદી

પોર્ટ બ્લેર ખાતે 150 ફૂટ ઊંચા થાંભલા પર ફરકાવેલા રાષ્ટ્રધ્વજને સલામી આપતા વડા પ્રધાન

કાર નિકોબાર ખાતે ટાપુઓના આદિવાસી સમાજોનાં વડાઓ તથા અગ્રણી રમતવીરો સાથે વડા પ્રધાન મોદીએ વિચારવિમર્શ કર્યો હતો.

કાર નિકોબાર ખાતેના સમારંભમાં વડા પ્રધાન મોદી સાથે આંદામાન-નિકોબારના લેફ્ટેનન્ટ ગવર્નર એડમિરલ (નિવૃત્ત) ડી.કે. જોશી (જમણે0 અને નાયબ કમ્યુનિકેશન્સ તથા રેલવે પ્રધાન મનોજ સિન્હા (ડાબે) પણ ઉપસ્થિત છે.

કાર નિકોબાર ખાતે જાહેર સભાને સંબોધિત કરતા વડા પ્રધાન મોદી

કાર નિકોબાર ખાતે જાહેર સભાને સંબોધિત કરતા વડા પ્રધાન મોદી

2004ની સુનામી આફતમાં માર્યા ગયેલાઓની યાદમાં બનાવવામાં આવેલા સ્મારક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મોદી

2004ની સુનામી આફતમાં માર્યા ગયેલાઓની યાદમાં બનાવવામાં આવેલા સ્મારક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મોદી

પોર્ટ બ્લેર એરપોર્ટ ખાતે વડા પ્રધાન મોદીનું આગમન

પોર્ટ બ્લેર એરપોર્ટ ખાતે વડા પ્રધાન મોદીનું સ્વાગત કરતા લેફ્ટેનન્ટ ગવર્નર એડમિરલ (નિવૃત્ત) ડી.કે. જોશી.