વડાપ્રધાન મોદીની બાડમેર મુલાકાતે

0
880

બાડમેરઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા. રાજસ્થાનના બાડમેર એર ફોર્સ સ્ટેશન ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.