વડાપ્રધાને પશુપતિનાથના દર્શન કર્યા

0
1263

કાઠમાંડુઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના બે દિવસ પ્રવાસે હતા, તેના બીજા દિવસે તેમણે નેપાળમાં પશુપતિનાથ મહાદેવ અને મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી.