ઈન્ટરનેશનલ એનર્જી ફોરમમાં વડાપ્રધાન

0
615
નવી દિલ્હીઃ નવી દિલ્હી ખાતે યોજાયેલી 16મી ઈન્ટરનેશન એનર્જી ફોરમ મીનીસ્ટ્રીયલ મીટીંગમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ અહીંયા ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું.