રાષ્ટ્રપતિ કોવિંદ મોરેશિયસની મુલાકાતે

0
488

મોકાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસના પ્રવાસે છે. અહીં તેમણે મોકામાં મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટમાં કોમ્યુનિટી પીપલને સંબોધન કર્યું હતું.