મોરેશિયસમાં રાષ્ટ્રપતિ કોવિંદ

0
633

મોરેશિયસઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસના પ્રવાસે છે. મોરેશિયસમાં તેમણે નેશનલ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો અને સાથે જ મોરેશિયસના ચીફ જસ્ટીસ સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી.